________________
૧૪૦
હિડાલે હીંચતો, માતાને મન ગમત છે ૧ સે દેવી બાલક થયા, રૂષભજી કીંડ છે વહાલા લાગે છે પ્રભુ, હૈડા સંભીડે મે ૨ એ જીનપતિ યૌવન પામીઆ, ભાવે સુભગવાન ઈ ઘા માંડવે, વિવાહને સામાન છે ૩ ચોરી બાંધી ચીહદીસી, સુરગેરી આવે છે સુનંદાસુમંગલા, પ્રભુજીને પરણાવે છે કે ભારતે બીંબ ભરાવીએ, સ્થાપ્યા શત્રુંજય ગીરીરાય છે શ્રી વિજયપ્રભસુરી મહિમા ઘણો, ઉદયરત્ન ગુણ ગાય છે પો
શ્રી બાવન જીનાલયનું ચૈત્યવંદન. સુદિ આઠમ ચંદાનન, સર્વાય ગણ જે છે રૂષભાનન સુદિ ચિદસે, શાસ્વત નામ ભણું જે છે ? અંધારી આઠમદીને. વર્ધમાન જીન નમીએ, વારી એણ વદ ચાદસે, નમતા પાપ નિગમીએ ૨ બાવન જિનાલય તપ એ, ગુણણુ ગણ સુખકારી શ્રી શુભવીરને શાસને, કરીએ એક અવતાર છે ૩ છે
બીજનું ચૈત્યવંદન. દુવિધ ધર્મ જેણે ઉપદિ, ચોથા અભિનંદન; . બીજે જમ્યા તે પ્રભુ, ભવ દુઃખ નિકંદન ૧