________________
૧૩૯
દીવાલીનું ચૈત્યવંદન. | મગધ દેશ પાવાપૂરિ, પ્રભુ વિર પધાર્યા સોલ પહારદિએ દેશના, ભવિજીવને તાર્યા હતા ભૂપ અઢારે ભાવે સુણે, અમૃત જીસી વાણી છે દેશના દિરયણીએ, પરણ્યા સિવરાણિ છે ૨ રાય ઉઠિ દિવા કરે, અજવાલા હેતે | અમાવાસ્યા તે કહિ, તે દિન દિવાકિજે ને ૩મેરૂ થકિ આવ્યા કિ, હાથે લેઈ દિવિ છે મેરા ઈયાદિન સફલગ્રહિ, લોક કહે સવિજીવિકા કલ્યાણક જાણિ કરી, દિવા તે કિજે જાપ જપ જિનરાજનો, પાતિક સવિ છિજે ૫ ને બિજે દિન ગૌતમ સુણી, પામ્યા કેવલજ્ઞાન છે બાર સહસ ગુણણુ ગુણો, ઘર હસે કેડ કલ્યાણ. ૬સુરનર કિંન્નર સહ મિલી, ગૌતમને આપે છે ભટ્ટારક પદવિ, સહ સામે થાપે છા જુહાર ભટ્ટારક થકિ, લોક કરે જુહાર છે બેનિભાઈજી માડિયા, નંદિવર્ધન સાર આ ૮ ભાઈ બિજ તિહાંકિ, વિરતણે અધિકારિ ! જય વિજયગુરૂ સંપદા, મેરૂ દિઓમહારી છે ૯
આદિજીનનું ચૈત્યવંદન. કલ્પવૃક્ષની છાંહડી, નાનડીઓ રમત સેવન