________________
૧૩૮
"
નયી સમે સર્યાં, સમવસરણ તિ થાય ॥ ૩ ॥ ખાર પરખદા તિહાં મલી, ભાખે જિનવર ધમ ૫ સપ તિથિ સાચવા, જિમ પામે શિવ શ ॥ ૪ ॥ તવ પૂછે હરિ તેમને, ભાંખા દિન મુજ એક ૫ થાડા ધર્મ કર્યાં થકી, શુભ ત પાસુ અનેક ૫૫ ॥ નેમ કહે કેશવ સુણેા, વરસ દિવસમાં જોય ॥ માગશર સુદી એકાદશી, એ સમેા અવર ન કાય ॥ ૬ ॥ ઈણ દિન કલ્યાણક થયાં, ને જિનના સાર ૫ એ તિથિ વિધિ આરાધતાં, સુવૃત થયા ભવપાર ! ૭॥ તે માટે માટી તિથિ, આરાધા મન શુદ્ધ ! અહા રત્તા પાસહુ કરા, મન ધરી આતમ બુદ્ધ । ૮ । દાઢસા કલ્યાણક તણું એ, ગણું ગણા મન રંગ ! મૌન ધરી આરાધીચે, જિમ પામેા સુખસગ । ૯ । ઉજમણું પણ કીજીએ, ચિત્ત ધરી ઉલ્લાસ પૂડાને વીંટાંગણા, ઈત્યાદિક કરે ખાસ ॥ એમ એકાદશી ભાવશું, આરાધે નર રાય ॥ ક્ષાયિક સમકિતને ધણી, જિન વદી ઘેર જાય ॥ ૧૦ ૫ એકાદશી ભવિચણ ધરા એ, ઉજ્વલ ગુણ જિમ થાય ! ક્ષમાવિજય જસધ્યાનથી, શુભ સુરપતિ ગુણ ગાય ।। ૧૧ ।