________________
૧૩૭
પ્રતિપાલ ભવિ શીયલ: નવપદ આંબિલ તપ તપ, જેમ હાય લીલમ લીલ છે ૯ પહેલે પદ અરિહંતને, નિત્ય કીજે ધ્યાન; બીજે પદ વલી સિદ્ધન, કરીએ ગુણ ગામ છે ૧૦ | આચારજ ત્રીજે પદે, જપતાં જય જયકાર; ચેથા પદ ઉવઝાયનો, ગુણ ગાઉ ઉદાર ૧૧ સરવસાધુ વંદુ સહી, અઢી દ્વીપમાં જેહ પંચમ પદમાં તે સહી, ધરજે ધરી સનેહ છે ૧૨ છે છઠે પદે દરસણ નમું, દરશન અજવાલું જ્ઞાન પદ નમું સાતમેં, તેમ પાપ પખાલું ! ૧૩ આઠમે પદ રૂડે જવું, ચારિત્ર સુસંગ, નવમું પદ બહુ તપ તપ, જિમ ફલ લાહો અભંગ છે ૧૪ો એહી નવપદ ધ્યાનથી, જપતાં નાઠે કોડ, પંડિત ધીર વિમલ તણે, નય વંદે કર જોડાયા
નેમનાથનું ચૈત્યવંદન. નેમી જિનેસર ગુણ નીલ, બ્રહ્મચારી સિરદાર છે સહસ પુરૂષશું આદરી, દીક્ષા જિનવર સાર | ૧ | પંચાવનમેં દિન લહ્મા, નિરૂપમ કેવલનાણુ છે ભાવિક જીવ પડિબાંધવા, વિચરે મહિયલ જાણ ૨૫ વિહાર કરતા આવિયાએ, બાવીસમા જિનરાય છે દ્વારિકા