________________
૧૩૬
કેવલ નાણ, પદ્મવિજય કહે પ્રણમતાં, લહિએનિત કલ્યાણ. ૬ ઈતિશ્રી પર્યુષણ ચૈત્ય સમાસ
છે સિદ્ધચક્રજીનું ચિત્યવંદન છે
શ્રી સિદ્ધચક આરાધતાં સુખ સંપત્તિ લહિએ; સુરતરુ સુરરમણી થકી, અધિકજ મહિમા કહિએ છે? અષ્ટકર્મ હાણી કરી, શિવ મંદીર રહીએ; વિધિ શું નવપદ ધ્યાનથી, પાતીક સવી દહિએ રે સિદ્ધચક જે સેવશે, એકમના નરનાર; મન વાંછિત ફલ પામશે, તે સવિ ત્રિભવન મેજાર ૩છે અંગ દેશ ચંપા પુરી, તસ કેરે ભૂપાલ; મયણે સાથે તપ તપે, તે કુંવર શ્રીપાલ છે કે તે સિદ્ધ ચકજીના નમન થકી, જસ નાઠા રેગ; તતક્ષણ ત્યાંથી તે લહે, શિવસુખ સંજોગ છે પો સાતમેં કેડી હોતા, હવા નિરોગી જેહ સેવનવાને જલહલે, જેહની નીરૂપમ દેહ છે ૬ છે તેણે કારણ તમે ભવી જનો, પ્રહઉઠી ભકતે આસો માસ ચૈત્ર થકી, આરાધો જુગતે છે ૭. સિદ્ધ ચક્ર ત્રણ કાલના, વંદે વલી દેવ; પડિકમણું કરી ઉભયકાલ, જિનવર મુની સેવ છે ૮ નવપદ ધ્યાન હદયે ધરા,