________________
૧૩૫
વડા ક૫પુરવદિને, ઘરે કલ્પને લાવો; રાતિ જગા પ્રમુખે કરી, શાસન સોહા. ૧૫ હયગય સણગારી કરી, કુમર લાવો ગુરૂ પાસે; વડા કલ્યદિન સાંભલે, વિર ચરીત્ર ઉલ્લાસે. ૨ છઠ દ્વાદસ તપ કર્યું, ધરીયેં સુભ પરીણામ; સાતમી વચ્છલ પરભાવના. પૂજા અભિરામ | ૩ | જિન ઉતમ ગોતમ પ્રત્યેએ, કહે એકવીસવાર; ગુરૂમુખ પદમે ભાવસું, સુતે પામે પાર. એ ઈતિ અષ્ટમ. ૮
નવ માસી તપ કરયા, ત્રણ માસી દોયદોય દાય અઢિમાસી તિમ, દેઢમાસી હોય. જે ૧છે બહાતપાસ ખમણ કરયા, માસ ખમણ કરયા બાર ખટમાસી આદર્યા બાર અઠમ તપ સાર. ૨ મે ખટમાસીએકતિમકર્યો. પણ દિન એણું ખટમાસ; બસે ઓગણત્રીસ છઠ ભલા, દિક્ષા દિન એકખાસ છે કે ભદ પ્રતિમા દયતિમ, પારણ દિન જાસ; દવ્યાહાર પાનક કહ્યો, ત્રણસે ઓગણપંચાસ. ૪. છદ્મસ્થ ઈણીપરે રહ્યા, સસ્થાપરીસહઘોર, સુકલ ધ્યાન અનલે કરી, બાલ્યાં કર્મ કઠેર, . પ . સુકલ ધ્યાન અંતર રહ્યા, પામ્યા