________________
૧૩૪
થકીએ, સંધ સકલ સુભરીત; અઠમ કરી તેલા ધરી, સુણજે એક ચિત. ૩ છે ઇતિ પંચમ, શેપ છે
પાસ જિણેસર નેમનાથ, સમુંદ શ્રીવીષ્ણુકુમાર, સુણીએ આદિશ્વર ચરીત્ર, વલી જીનના અંતર. ૧ મૈતમાદિથીરાવલી, સુધ સમાચારી; પરમહિત ચોથેદિને, ભાંગે ગણધારી. ૨. જ્ઞાન દરસન ચારીત્રતપએ, જિનધર્મજિનચિત જિન પ્રતિમા જિન સારીખી, વંદૂ સદા વિનિત. ફા ઈતિ ષષ્ટમ ૬
પર્વરાજ સંવછરી, દિન દિન પ્રત્યે સે લેક બારસેં કલ્પસૂત્ર, સુણો વીર મુનિ મુખ એ છે ૧ પરમ પટેધર બાર બોલ, ભાખ્યા ગુરૂ હિર; સંપ્રતિ શ્રી વીજયસેન સુરી, ગચ્છગણધિર. ૨ જિન શાસન સભા કરૂએ, પ્રીતીવીજય કહે સીસ, વિનવિજય કહે વીરને ચરણે નામું સીસ. ૩ . ઈતિ સપ્તમ, તે ૭ છે