________________
૧૩૩
કલ્પતર્વરકલ્પસૂત્ર, પુરે મનવ'છિત, કલ્પર રથી સુણા, શ્રી વીરચરીત્ર. ॥૧॥ ક્ષત્રીકુડે નરપતિ, સિદ્દારથ રાય; રાણી ત્રીસલાતણી કુખે, કચન સમ કાય. ॥ ૨ ॥ પુષ્પાતરવરથી વિએ, ઉપન્યા પુન્ય પવિત્ર; ચતુરા ચઉદ સુપન લડે, ઉપજે વિનય વિનીત. ઘણા ઈતિ ત્રતિય ॥ ૩ ॥
સુપન વિધિ કહે સુત હેાસે, ત્રિભુવન સિગાર; તેદિનથી રીકે વધ્યા, ધન અખુટ ભંડાર. ॥ ૧॥ સાઢાસાત દિવસ અધિક, જનમ્યા નવ માસે; સુરપતિ કરે મેરૂ સીખરે, આચ્છવ ઉલ્લાસે ॥ ૨ ॥ કુંકુમ હાથા દિજિયે એ, તારણ ઝાકઝમાલ; હરખે વિર ઝુલરાવિએ, વાણિ વિનિત રસાલ. ॥ ૩ ॥ ઇતિ ચતુર્થાં. ॥ ૪ ॥
જિનનિ અહિન સુદના, ભાઈ નદિ વન; પરિણ જસાદા પદ્મન, વિર સુકેામલ રત્ન. ॥ ૧ ॥ દેઈ દાન સ’વચ્છરી, લેઈ દિક્ષા સ્વામી; કર્મ ખપી થયા કૈવલી, પંચમ ગતિ પામી. ॥ ૨ ॥ દિવાલી દિવસ