________________
દીઠે દુર્ગતિ વારણે, સમર્ધા સારે કાજ તે તીરથેશ્વર પ્રણમીયે, સવિ તીરથ શિરતાજ. ૪૬ પુંડરીક પંચ કેડીશું, પામ્યા કેવલનાણ; તે તીરથેશ્વર પ્રણમીયે, કર્મ તણી હોય હાણ. ૪૩ મુનિવર કેડી દસ સહિત, દાવિડ ને વારિખેણ તે તીરથેશ્વર પ્રણમીયે, ચઢિયા શિવ નિશ્રેણ૪૮ નમિ વિનમિ વિદ્યાધરા, દોય કોડી મુનિ સાથ; તે તીરથેશ્વર પ્રણમીયે, પામ્યા શિવપુરે આથ. ૪૯ 2ષભવંશીય નરપતિ ઘણા, ઈણે ગિરિ પહેાતા મેક્ષ; તે તીરથેશ્વર પ્રણમીયે, ટાલ્યા ઘાતિકદોષ. ૫૦ રામ ભરત બિદું બાંધવા, ત્રણ કેડી મુનિયુત્ત; તે તીરથેશ્વર પ્રણમીયે, ઈગિરિ શિવ સંપત્ત. ૫૧ નારદ મુનિવર નિર્મલો, સાધુ એકાણું લાખ; તે તીરથેશ્વર પ્રણમીયે, પ્રવચન પ્રગટ એ ભાખ. પર સાંબ પ્રદ્યુમ્ર ઋષિ કહ્યા. સાડિ આઠ કેડી; તે તીરથેશ્વર પ્રણમી, પૂર્વકર્મ વિડી. થાવસ્યાસુત સહસશું, અણસણ રંગે કીધ; તે તીરથેશ્વર પ્રણમીયે, વેગે શિવપદ લીધ. ૫૪. શુક પરમાચારજ વળી, એક સહસ અણગાર;