________________
પાલીતાણુ પુર ભલું, સરેવર સુંદર પાલ; તે તીરથેશ્વર પ્રણમીયે, જાયે સંકલ જંજાલ, ૩૭ મનમેહન પામે છે, પગ પગ કમ ખપાય; તે તીરથેશ્વર પ્રણમીયે, ગુણ ગુણિભાવ લખાય; ૩૮ જેણે ગિરિ રૂખ સહામણાં, કેડે નિર્મલ નીર; તે તીરથેશ્વર પ્રણમી, ઉતારે ભવતી ૩૯ મુક્તિમંદિર સોપાન સમ, સુંદર ગિરિવર પાજ; તે તીરથેશ્વર પ્રણમીયે, લહિયે શિવપુર રાજ, ૪૦ કર્મ કેટિ અઘ વિકટભવ, દેખી ધ્રુજે અંગ; તે તીરથેશ્વર પ્રણમી, દિન દિન ચઢતે રગે. ૪૧ ગોરી ગિરિવર ઉપરે, ગાવે જિનવર ગીત તે તીરથેશ્વર પ્રણમીયે, સુખે શાસનરીત. ૪૨ કવડ યક્ષ રખવાલ જસ, અહોનિશ રહે હજીર; તે તીરથેશ્વર પ્રણમીયે, અસુર રાખે દૂર, ૪૩ ચિત્ત ચાતુરી ચકકેસરી, વિન વિનાસણહાર; . તે તીરથેશ્વર પ્રણમીયે, સંઘ તણું કરે સાર. ૪૪
સુરવરમાં મઘવા યથા, ગ્રહગણમાં જિમ ચંદ - તે તીરથેશ્વર પ્રણમીયે, તિમ સર્ષિ તીરથ ઇદ, w
૧ ભવપાર. ૨ હલકા દેવ. ઈન્દ્ર.