________________
સુરસ્ત સુરમણિ સુરગવી, સુઘટ સમજસ થાવ તે તીરથેશ્વર પ્રણમી, પ્રગટે શુદ્ધ સ્વભાવ. ૧૮ સુરલોકે સુરસુંદરી, મળી મળી થોકે થાક તે તીરથેશ્વર પ્રણમી, ગાવે જેહના પલેક. ૧૯
ગીશ્વર જસ દર્શને, ધ્યાન સમાધિ લીન; તે તીરથેશ્વર પ્રણમીયે. આ અનુભવ રસ લીન. ૨૦ માનું ગગને સૂર્ય શશી, દિયે પ્રદક્ષિણ નિયા તે તીરથેશ્વર પ્રણમીયે, મહિમા દેખણ ચિત્ત. ૨૧ સુર અસુર નર કિન્નરો, રહે છે જેની પાસ; તે તીરથેશ્વર પ્રણમીયે, પામે લીલવિલાસ. રર મંગલકારી જેહની, મૃત્તિકા બહારિ ભેટ; તે તીરથેશ્વર પ્રણમીયે, કુમતિ કદાગ્રહ મેટ. ૨૩ કુમતિ કૌશિક જેહને. દેખી ઝાંખા થાય; તે તીરથેશ્વર પ્રમીયે, સવિ તન મહિમા ગાય. ૨૪ સૂરજ કુંડના નીરેથી, આધિ વ્યાધિ પલાય; તે તીરથેશ્વર પ્રણમી, જસ મહિમા ન કહાય. ૨૫ સુંદર ટુંક સેહામણું, મેરૂસમ પ્રાસાદ, તે તીરથેશ્વર પ્રણમીયે, દૂર ટલે વિખવાદ. ૨૬ ૧ કલ્પવૃક્ષ. ૨ ચિન્તામણિ. ૩ કામધેનુ ૮ કામકુંભ. ૫ ગુણ-વર્ણન. ૧ મનહર. ૨ ઘુવડ.