________________
શ્રી ગતમાય નમઃ અથ શ્રીસિદ્ધગિરિસ્તુતિ:
દોહા–૧૦૮ શ્રી આદીશ્વર અજર અમર, અવ્યાબાધ અહનીશ; પરમાતમ પરમેસરૂ, પ્રણમું પરમ મુનીશ ૧ જય જય જગપતિ જ્ઞાનભાન, ભાસિત લોકાલોક; શુદ્ધસ્વરૂપ સમાધિમય, નમિત સુરાસુરક. શ્રીસિદ્ધાચલ મંડ, નાભિનરેસર નંદ; મિથ્યામતિ મત ભંજણ, ભવિકુમુદાકર ચંદ. પૂર્વ નવાણું જ શિરે, સમવસર્યા જગનાથ; તે સિદ્ધાચલ પ્રણમિયે, ભકતે જોડી હાથ. . અનંત જીવ ઈણ ગિરિવરે, પામ્યા ભવને પાર; તે સિદ્ધાચલ પ્રણમિયે, લહિયે મંગલમાલ. જસ શિર મુકુટ મનહરૂ, મરૂદેવીને નંદ તે સિદ્ધાચલ પ્રકૃમિ, દ્ધિ સદા સુખવૃંદ મહિમા જેહને દાખવા, સુરગુરૂ પણ મતિમંદ તે તીરથેશ્વર પ્રણમીએ, પ્રગટે સહજાનંદ. સત્તાધર્મ સમારવા, કારણ જે પહૂર; તે તીરથેશ્વર પ્રણમીએ, નાસે અધ સવિ દૂર.