________________
ઉપવાસનું ફલ અને કપૂરના ધૂપથી એક માસના ઉપવાસનું ફલ થાય છે. વલી સાધુને શુદ્ધ આહારાદિક આપવાથી, કેટલાક માસના ઉપવાસનું ફલ થાય છે. જે રર છે न वितं सुवन्न भूमी-भूसणदाणेण अन्नतित्थेसु ॥ जं पावइ पुन्य फलं, पुआ न्हवणेण सित्तजे ॥ २३ ॥
શબ્દથ–શત્રુંજય ઉપર તીર્થપતિને પૂજા ન્હાવણ, કરાવવાથી જેટલું પુણ્યફલ પ્રાપ્ત થાય, તેટલું પુણ્યફલા બીજા તીર્થમાં સુવર્ણ, ભૂમી અથવા આભૂષણનાં દાનથી. પણ ન થાય. ૨૩ . कंतार चोर सावय, समुद्र दारिद्द रोग रिओ रुद्दा ॥ - મુચતિ વિવેvi, જે તે હું ધાંતિ મળે છે ર૪ /
શબ્દાર્થ–જે માણસ મનમાં શત્રુંજયનું ધ્યાન કરે છે તે માણસ અરણ્યના; ચોરના, સિંહાદિકના, સમુદ્રના; દારિદ્રના રેગના, શત્રુના અને ભયંકર અગ્નિના ભયને નિવિદ્ધપણે ત્યજી દે છે. એ ૨૪ છે सारावली पयन्नध,गाहाओ सुअहरेण मणिआओ ॥ जो पढइ गुणइ निसुणई, सो लहइ सि-तुंअजत्तफलं ॥ २५ ॥
શબ્દાર્થ–મુતધરે સારાવલી નામના પ્રજ્ઞાપના સૂત્રમાં જે ગાથાઓ કહી છે, તેને જે માણસ ભણે છે, ગણે છે. અથવા સાંભળે છે, તે શત્રુંજયની જાત્રાના ફલને પામે છે.રપા. - | ઈતિ શત્રુંજય લઘુકલ્પ સમાસ છે