________________
શબ્દાર્થ—જે માણસ એવીહાર છઠ્ઠભકતે શત્રુંજયની સાત જાત્રા કરે છે. તે ત્રીજા ભવે મોક્ષ પામે છે. જે ૧૮ अज्जवि दीसइ लोए, भत्तं चईउण पुंडरीयनगे ॥ सग्गे सुहेण वच्चइ, सीलविहूणोवि होऊणं ॥ १९ ॥
શબ્દાર્થ–આજ પણ લોકમાં દેખાય છે કે, જે માણસ સીલરહિત છતાં પણ પુંડરિક ગિરિ ઉપર અનશન કરે છે તે સુખે સ્વર્ગમાં જાય છે. જે ૧૯
छत्तं ज्झय पडागं, चामर भिंगार थालदाणेण ॥ विज्जाहरोअ हवइ, तह चक्की होइ रहदाणा ॥ २० ॥
શબ્દાર્થ–માણસ છત્ર ધ્વજા, પતાકા, ચામર, કલશ અને થાલ એ વસ્તુઓના દાનથી વિદ્યાધર થાય છે અને રથદાનથી ચકવર્તી પદ પામે છે. જે ૨૦ છે दस वीस तीस चत्ता, लख्खपन्नासा पुष्फदामदाणेण ॥ . लहइ चउत्थ छठ-छम दसम दुवालस फलाइं ॥ २१ ॥
શબ્દાર્થ–દશલાખ, વિશલાખ, ત્રિશલાખ, ચાલીશલાખ, અથવા પચાસલાખ પુષ્પની માલાના દાનથી (ચડાવાથી) અનુક્રમે એક ઉપવાસનું, બે ઉપવાસનું, ત્રણ ઉપવાસનું, ચાર ઉપવાસનું અથવા પાંચ ઉપવાસનું ફલ થાય છે. ૨૧ धूवे पख्खुववासो, मासख्खमणं कपूरधूमि ॥ कित्तिय मासख्खमणं, साहूपडिलाभिए लहइ ॥ २२ ॥
શબ્દાર્થ કૃષ્ણ અગુરૂના ધુપથી પંદર દિવસના