________________
કર્તા : શ્રી પૂજ્ય હરખચંદજી મહારાજ 5. પાણ અભિનંદનસો` નેહ હમારે, અભિનંદસો નેહ
નિશ-દિન મનમાંહી જવું જૈસેં, ચાતક મન મેહ- હમારે અભિ...૧ જયું મધુકર મન માલતી હો, જ્યં શશિ’-કુમુદ સનેહ
જયું ગજ મન રેવા' નદી, તૈસેં મુજ મન પ્રભુ એહ-હમારે અભિ...૨ જન્મનગરી અયોધ્યાપુરી, જસુ પિતા સંવર ગુણ-ગેહ માતા સિદ્ધારથારાની, કપિ લંછન ચરનેહ-હમારે અભિ...૩ લાખ પચાસ પૂરવકો હો, આયુ પ્રમાણ મુણેહ વંશ ઈશ્ર્વાગે દીપતો, સાઢી તીનસે ધનુ દેહ-હમારે અભિ...૪ દેવ જિકે" દૂષણ-ભારે, મો* દિલ" નહીં આવે તેહ હરખચંદકે સાહિબા, નિકલંક નિરાકૃત રેહ હમારે અભિ...પ
૧. થી ૨. ભમરો ૩. ચંદ્ર ૪. નર્મદા ૫. જે કોઈ ૬. મારા ૭. મનમાં.
૫૯