________________
કર્તા : શ્રી પજ્ય નયવિજયજી મહારાજ 2 3 અભિનંદન અરિહંતજી, અવધારો હો સેવક અરદાસ તે, દાસ જાણી મુજ દીજીયે, મનવંછિત હો સુખલીલ વિલાસ-કે-અભિ૦(૧) પૂરવ પુણ્ય પામીઓ, સુખકારણ હો જગતારણદેવ કે. સેવક જાણી સાહિબા, હવે સફળી હો કીજે મુજ સેવ કે-અભિ૦(૨) સેવક-જનની સેવના, પ્રભુ જાણો હો મન નાણો કેમ કે, બૂઝો પણ રીઝો નહિ, એકોંગી હો કિમ હોયે ? પ્રેમ કે-અભિ૦(૩) સામાન્ય જનની ચાકરી, સહી સફળી હો હોયે વિસવા વીશ કે; પ્રભુસરિખાની સેવના, કિમ થાયે હો વિફળી ? જગદીશ કે-અભિ૦(૪) સેવક જે સેવે સદા, તે પામે હો જો વંછિત કામ કે; સેવક સુખીએ પ્રભુ તણી, સહી વાધે હો જગમાંહિ મામ” કે-અભિ૦(૫) સાહિબ તે સાચો સહી, જે સેવક હો કરે આપ-સમાન કે; . ભોળી ભગતે રીઝીને, જે આપે હો મન વંછિત દાન કે-અભિ૦(૬) ઈમ બહુ ભગતે વિનવ્યા, જગજીવન હો અભિનંદન દેવ કે; નયવિજય કહે સાહિબા, મુજ હોજયો હો ભવ-ભવ તુજ સેવ કે-અભિ૦(૭) कर्ता : श्री पूज्य नयविजयजी महाराज 24 अभिनंदन अरिहंतजी, अवधारो हो सेवक अरदास ते, दास जाणी मुज दीजीये, मनवंछित हो सुखलील विलास-के-अभि०(१) पूरव पुण्ये पामीओ, सुखकारण हो जगतारणदेव के, सेवक जाणी साहिबा, हवे सफळी हो कीजे मुज सेव के-अभि० (२) सेवक-जननी सेवना, प्रभु जाणो हो मन नाणो केम के, बूझो पण रीझो नहि, एकांगी हो किम होये ? प्रेम के-अभि०(३) सामान्य जननी चाकरी, सही सफळी हो होये विसवा वीश के; प्रभुसरिखानी सेवना, किम थाये हो विफळी ? जगदीश के-अभि० (४) सेवक जे सेवे सदा, ते पामे हो जो वंछित काम के; सेवक सुखीए प्रभु तणी, सही वाधे हो जगमांहि माम के-अभि०(५) साहिब ते साचो सही, जे सेवक हो करे आप-समान के; भोळी भगते रीझीने, जे आपे हो मन वंछित दान के-अभि०(६) ईम बह भगते विनव्यो, जगजीवन हो अभिनंदन देव के; नयविजय कहे साहिबा, मुज होज्यो हो भव-भव तुज सेव के-अभि० (७)
૧. એક તરફી ૨. ચોક્કસ ૩, નકામી ૪, મહિમા
પ૮