________________
કર્તા શ્રી પૂજ્ય દાનવિમલજી મહારાજ - ૬ સમવરણશ્રી વીર બિરાજે, સરસ મધુર ધ્વનિ ગાજે રે પૂરી પરષદ બાર મનોહર, છત્ર ગત્ર શિર છાજે રે- જિ. (૧) અષ્ટ મહાપ્રાતિહાર જ સુંદર, દીઠે દારિદ્ર ભાવે રે લૂણ ઉતારતી ભમરીય ફરતી, ઈંદ્રાણી નાટક છાજે રે – જિ.(૨) જયકારી દુઃખ પાર ઉતારણ, માલિમ ધર્મ જહાજે રે મુક્તિ તણું બંદર આપવા, સેવક ગરીબ નિવાજે રે-જિ૦ (૩) ઈંદ્ર છડી લઈ દરબારે, ઊભા સેવા કાજે રે પ્રભુ મુખ પંકજ નિરખી નિરખી, હરખિત હોવે બાજે રે – જિ. (૪) વિમલ સ્વરૂપી વિકસતી જેની કીર્તિ મીઠી આજે રે દાન દીયો અક્ષય સુખ સઘળાં, દિનદિન અધિક દિવાજે રે – જિ.(૫)
कर्ता : श्री पूज्य दानविमलजी महाराज 20 समवरण श्री वीर बिराजे, सरस मधुर ध्वनि गाजे रे પૂરી પરષદ્ર વીર મનોહર, છત્ર મંત્ર શિર છાને રે – નિn(9) अष्ट महाप्रातिहार ज सुंदर, दीठे दारिद्र भाजे रे लूण उतारती भमरीय फरती, ईंद्राणी नाटक छाजे रे - जि०(२) जयकारी दुःख पार उतारण मालिम धर्म जहाजे रे मुक्ति तणुं बंदर आपवा, सेवक गरीब निवाजे रे - जि० (३) इंद्र छडी लई दरबारे, ऊभा दरबारे, ऊभा सेवा काजे रे प्रभु मुख पंकज निरखी निरखी, हरखित होवे बाजे रे - जि० (४) विमल स्वरुपी विलसती जेनी कीर्ति मीठी आजे रे दान दीयो अक्षय सुख सघळां, दिनदिन अधिक दिवाजे रे - जि०(५)
૧. કૅપ્ટન -ખલાસી.
૨૯૪