________________
કર્તા : શ્રી પૂજ્ય ન્યાયસાગરજી મહારાજ ! વંદુ વીર જિનેસરરાયા, વર્ધમાન સુખદાયાજી, શાસનનાયક જેહ કહાયા, જગ જશવાદ સવાયાજી-વંદુ હરિ લંછન કંચનવના કાયા, સિદ્ધરથનૃપ તાયાજી સિદ્ધારથ થયા કર્મ ખપાયા, ત્રિશલારાણી માયાજી-વંદુ દુર્ધર મોહ જોહ જિતીને, જયોતિમેં જયોતિ મિલાયાજી-વંદું જસ શાસનથી ખટ દ્રવ્ય પાયા, સ્યાદ્વાદ સમજાયાજી અભિનવ નંદનવનની છાયા, દર્શન જ્ઞાન ઉપાયાજી-વંદું જાસ વજીર છે ગૌતમરાયા, લબ્લિનિધાન મન ભાયાજી ન્યાયસાગર પ્રભુના ગુણ ગાયા, સુજશ સુબોધ સવાયાજી-વંદુ
कर्ता : श्री पूज्य न्यायसागरजी महाराज -४ वंदुं वीर जिनेसरराया, वर्धमान सुखदायाजी, शासननायक जेह कहाया, जग जशवाद सवायाजी-वंदुं० हरि लंछन कंचनवन काया, सिद्धारथनृप तायाजी सिद्धारथ थया कर्म खपाया, त्रिशलाराणी मायाजी-वंदु० लघु वयथी जेणे मेरु चळाया, वीर वेताळ हरायाजी दुर्धर मोह जोह जितीने, ज्योतिमें ज्योति मिलायाजी-वंदुं० जस शासनथी खट द्रव्य पाया, स्यादवाद समजायाजी अभिनव नंदनवननी छाया, दर्शन ज्ञान उपायाजी-वंदुं० जास वजीर छे गौतमराया, लब्धिनिधान मन भायाजी न्यायसागर प्रभुना गुण गाया, सुजश सुबोध सवायाजी-वंदुं०
२८3