________________
કર્તા : શ્રી પૂજ્ય ભાવવિજયજી મહારાજ-3 વર્ધમાન પ્રભુ વંદીયે, ચોવીસમો જિનરાજ-ભવિજના ક્ષત્રિયકુંડે અવતાર્યો, આપે ત્રિભવન-રાજ-ભવિ૦વર્ધ (૧) વંશઈક્ષાગ-સરોવરે, જે પ્રભુ હંસ સમાન-ભવિ. કનક-કમળને જીપતો, જેહ તણો તનું–વાન-ભવિ૦વર્ધ(૨) સુત સિદ્ધારથ રાયનો, ત્રિશલાજાત પ્રધાન-ભવિ૦. વરસ બહોતેર આઉખું, સાત હાથ તનું માન-ભવિ-વર્ય (૩) વર્તમાન-શાસન તણો, નાયક અ-કળ અ-બીહ-ભવિ૦ લંછન-મિસિ સેવે સદા, જસ સત્વે જીત્યો સિંહ-ભવિ૦વર્ધo (૪) માતંગ યક્ષ સિદ્ધાયિકા, નિતુ સેવે જસ પાય-ભવિ. મહાવીર-જિનરાયના, ભાવવિજય ગુણ ગાય-ભવિ૦વર્ષ (૫)
कर्ता : पूज्य श्री भावविजयजी महाराज - ५ वर्धमान प्रभु वंदीये, चोवीशमो जिनराज-भविजन ક્ષત્રિયgટે ૩વતર્યો, ૩ ત્રિભવન-રીન-મવિવઈo (૧) वंशईक्षाग-सरोवरे, जे प्रभु हंस समान-भवि० कनक-कमळने जीपतो, जेह तणो तनु-वान-भवि०वर्ध०(२) सुत सिद्धारथ रायनो, त्रिशला जात प्रधान-भवि० वरस बहोतेर आउ, सात हाथ तनु मान-भवि०वर्ध०(३) वर्तमान-शासन तणो, नायक अ-कळ अ-बीह-भवि० નંછન-રિરિસ રસેવે સદ્દી, નરત રત્વે નીત્યો સિંહ-મવિવઈo (8) मातंग यक्ष सिद्धायिका, नितु सेवे जस पाय-भवि० महावीर-जिनरायना, भावविजय गुण गाय-भवि०वर्ध०(५)
૧. જીતનાર ૨, શરીરનો રંગ ૩. પુત્ર
૨૯૦