________________
કર્તા : શ્રી પૂજ્ય ન્યાયસાગરજી મહારાજ S
નિરખી નિરખી સાહિબકી સૂરતિ, લોચન કેરે લટકે હો રાજ ! પ્યારા લાગો માને બાવાજીરી આણ-પ્યા૦ માને દાદાજીરી આણ-પ્યારા૦(૧) તુમ બાની મોહે-અમીય સમાની, મન મોહ્યું મુખ મટકે હો રાજ -પ્યારા૦(૨)
મુજમન ભમરી પરિમલ` સમરી, ચરણકમલ જઈ અટકો હો રાજ !
-પ્યારા૦(૩) સૂરતિ દીઠી મુજમન મીઠી, પર સુર કિમ નવિ ખટકે હો રાજ !
-પ્યારા૦(૪)
-
જૈન ઉવેખી ગુણના દ્વેષી, ત્યાંથી મુજ મન છટકે હો રાજ !
-પ્યારા૦(૫) ત્રિશલાનંદન તુમ પય વંદન, શીતલતા હુઈ ઘટકે હો રાજ !
-પ્યારા૦(૬)
ઉત્તમ-શીશે ન્યાય જગીતેં, ગુણ ગાયા રંગરટકે હો રોજ !
૧. સુગંધ ૨. અત્યંત ઉત્સાહથી
-પ્યારા૦(૭)
૨૯૧