________________
કર્તા : શ્રી પૂજ્ય લક્ષ્મીવિમલજી મહારાજ ત્રિશલાનંદન ચંદન, શીતલ, સરીસ સોહે શરીર; ગુણ-મણિસાગર નાગર' ગાવે, રાગ ધન્યાશ્રી ગંભીર રે; પ્રભુ વીર જિનેસર પામ્યો. (૧) શાસન-વાસિત- બોધ ભવિકને, તારે સયલ સંસાર, પાવન ભાવના ભાવતી કીજે, અમો પણ આતમ સાર રે-પ્ર૦ (૨) નાયક લાયક તુમ વિણ બીજો, નવી મળિયો આ કાળ; તારક પારક ભવ-ભય કેરો, તું જગ દીનદયાળ રે-પ્ર૦ (૩) અકલ અમાય અમલ પ્રભુ ! તાહરો, રૂપાતીત વિલાસ; ધ્યાનવત લાવત અનુભવ-મંદિર, યોગીસર શુભ ભાસ રે-પ્રભ૦(૪) વીર ધીર શાસનપતિ સાધો, ગાતાં કોડિ કલ્યાણ રે, કીરતિવિમલ પ્રભુ પરમ સોભાગી, લક્ષ્મી વાણી પ્રમાણ રે, પ્રભુ વીર-જિનેસર પામ્યો-પ્રભુ (૫)
कर्ता : पूज्य श्री लक्ष्मीविमलजी महाराज -12 त्रिशलानंदन चंदन शीतल, सरीस सोहे शरीर; गुण-मणिसागर नागर गावे, राग धन्याश्री गंभीर रे; પ્રમ વીર નિને રસર પામ્યો (૧) शासन-वासित- बोधे भविकने, तारे सयल संसार, पावन भावना भावती कीजे, अमो पण आतम सार रे-प्र० (२) नायक लायक तुम विण बीजो, नवी मळियो आ काळ; તાર પાર મર્વ-મય રી, તું ન ઢીની00 રે-VO (૩) अकल अमाय अमल प्रभु ! ताहरो, रुपातीत विलास; ध्यावत लावत अनुभव-मंदिर, योगीसर शुभ भास रे-प्रभु०(४) वीर धीर शासनपति साधो, गातां कोडि कल्याण, कीरतिविमल प्रभु परम सोभागी, लक्ष्मी वाणी प्रमाण रे, પ્રમુ વર-નિને રસર પામ્યો-પ્રમુ0 (9)
૧. ઉત્તમ લોકો ૨. શાસનથી સંસ્કારિત ૩. જ્ઞાનથી ૪. પવિત્ર ૫. પાર કરનાર = દૂર કરનાર
૨૮૯