________________
કર્તા : શ્રી પૂજ્ય હરખચંદજી મહારાજ પ્રભુસોં પ્રીત કરી, ભાઈ મેં તો પ્રભુ શ્રી નમિનાથ જિનેસરજીસોં, લાગી લગન ખરી–મેં (૧) માતા વપ્રા વિજયનૃપતિસુત, મિથિલા જનપુરી; પણદશ ધનુષ શરીર કનક ઘુતિ સેવત ચરણ હરી*-મેં. (૨) દશ હજાર વરષકો આયુ, મહિમા જગત ભરી, દોષ અઢાર રહિત હિતકારણ, સાધી શિવનગરી-મેં. (૩) જબ મેં ચરણકમલ ચિત લીનો, તબહિ વિપત ડરી, હરખચંદ ચિત આનંદ પયો, મનકી આશ ફલી-મેં(૪)
कर्ता : श्री पूज्य हरखचंदजी महाराज प्रभुसों प्रीत करी, भाई में तो प्रभु. શ્રી નમિનાથ નિને રતરનીરસૌ, નાગી નગન વરી-મેં (૧) माता वप्रा विजयनृपतिसुत, मिथिला जनमपुरी; .. पणदश धनुष शरीर कनक धुति सेवत चरण हरी-में.(२) दश हजार वरषको आयु, महिमा जगत भरी, दोष अढार रहित हितकारण, साधी शिवनगरी-में.(३) जब में चरणकमल चित लीनो, तबहि विपत डरी, हरखचंद चित आनंद पायो, मनकी आश फली-में. (४)
૧. પ્રભુથી ૨. પંદર ૩. કાંતિ ૪. ઈંદ્ર
૨૪૪