________________
કર્તા : શ્રી પૂજ્ય ભાણવિજયજી મહારાજ 3 શ્રી નમિનાથજી સાહિબ ! સાંભળો, તુમ ચરણાંબુજ' લીનોજી ; મુજ મન-મધુકરક અતિવે રૂઅડો, તુમ ગુણ-વાસૈ ભીનોજી-શ્રી (૧) હરિ-હરાદિક ધતૂર ઉવેખીને, અ-બૂઝ- પ્રત્યય આણીજી, દુરમતિ" વાસે તે સરયા અછે, બહુ ઈમ અંતર જાણીજી-શ્રી (૨) તે દેવ’ ઠંડી તુજને આશ્રયો, કરવા ભજન’ તુમારોજી, સ્નેહદશા નિજ-દિલમાં આદરી, પ્રભુજી ! મુજને તારોજી-શ્રી. (૩) ભવ-ભવ તુમ પદ-કમલની સેવના, દેજયો શ્રી જિનરાજોજી, એ મુજ વિનતિ ચિત્તમાં ધરજયો, ગિરૂઆ ! ગરીબ નવાજોજી-શ્રી (૪) તપગચ્છ નંદન અમરદ્રમ સમો, શ્રી વિજયપ્રભસૂરીરાયજી, પ્રેમ વિબુધપય સેવક ધણપર, ભાણ નમે તુમ પાયજી-શ્રી (૫)
कर्ता : श्री पूज्य भाणविजयजी महाराज ।। श्री नमिनाथजी साहिब | सांभळो, तुम चरणांबुज लीनोजी; मुज मन-मधुकरक अतिहे रुअडो, तुम गुण-वासें भीनोजी-श्री.(१) હરિ-હરાઢિ ઘતૂર વેરવીને, ૩૪ -નૂન્ન-પ્રત્યય 3ળીની, दुरमति वासे तेह सरया अछे, बहु ईम अंतर जाणीजी-श्री. (२) ते देव छंडी तुजने आश्रयो, करवा भजन तुमारोजी, સ્નેહન્દ્રા નિન-ટ્રિનમાં ૩ દ્વરી, પ્રમુની ! મુનને તારોની-શ્રી (૨) भव-भव तुम पद-कमलनी सेवना, देज्यों श्री जिनराजोजी, ए मुज विनति चितमां धरज्यों, गिरुआ ! गरीब नवाजोजी-श्री.(४) तपगच्छ नंदन अमरढूम समो, श्री विजयप्रभसूरीरायजी, प्रेम विबुधपय सेवक ईणपरे, भाण नमे तुम पायजी-श्री. (५)
૧. ચરણ-કમળ ૨, મન-ભ્રમર ૩. સુગંધથી ૪. અજ્ઞાનીઓ પણ સમજી શકે તેવા બાહ્ય લક્ષણોથી. અન્ય દેવો ધતૂરા જેવા છે ૫. દુર્મતિ-કુમતિઓના સહવાસથી તે કુદેવો આજ સુધી ઉચિત લાગ્યા અને કામ સરશે, એમ ધારી મોન્યા-પૂજયા ૬, લૌકિક તે બધા દેવો ૭, છોડી ૮, એવા
૨૪૩