________________
કર્તા : શ્રી પૂજ્ય ન્યાયસાગરજી મહારાજ
કૌને રમે ચિત્ત કૌને રમે, મલ્લિનાથજી વિના ચિત્ત કૌને રમે
માતા પ્રભાવતી રાણી જાયો, કુંભનૃપતિસુત કામ' દમે-મલ્લિ૦ (૧) કામ કુંભ જિમ કામિત પૂરે, કુંભ લંછન જિન મુખ ગમે-મલ્લિ૦(૨) મિથિલાનયરી જનમ પ્રભુકો, દર્શન દેખત દુઃખ શમે-મલ્લિ૦(૩) ઘેબર ભોજન સરસાં પીરસ્યાં, કુકસ બાક્સ' કૌણ જિમે ?-મલ્લિ૦(૪) નીલ વરણ પ્રભુ કાંતિ કે આગે, મરકત મણિ છબિ દૂર ભમેં-મલ્લિ૦(૫) ન્યાયસાગર પ્રભુ જગનો પામી, હરિ હર બ્રહ્મા કૌણ નમે ?-મલ્લિ૦ (૬)
3
कर्ता : श्री पूज्य न्यायसागरजी महाराज 6
कौन रमे चित्त कौन रमे, मल्लिनाथजी विना चित्त कौन रमे
माता प्रभावती राणी जायो, कुंभनृपतिसुत काम दमे - मल्लि० (१) काम कुंभ जिम कामित पूरे, कुंभ लंछन जिन मुख गमे - मल्लि० (२) મિથિતાનયરી નનમ પ્રમુો, વર્શન વેચ્નત દુઃ શમ-મiિ૦ (૨) घेबर भोजन सरसां पीरस्यां कुकस बाक्स कौण जिमे ? - मल्लि० (४) नील वरण प्रभु कांति के आगे, मरकत मणि छबि दूर भमें - मल्लि० (५) ન્યાયસાગર પ્રમુ નાનો પામી, હરિ હર બ્રહ્મા ઔગ નમે ?-મત્ત્તિ0 (6)
૧. કાબૂમાં લે ૨. ઈષ્ટ ૩. હલકું ધાન્ય ૪. ફોતરાં
૨૧૮