________________
કર્તા : શ્રી પૂજ્ય જ્ઞાનવિમલસૂરિ મહારાજ 3 મલ્લિ-જિનેસર વંદીયે રે; પ્રહ-ઉગમતે સૂર; મલ્લી-કુસુમ" પરે વિસ્તર્યો રે; મહિમા અતિય હનૂર ચતુર નર ! એવો શ્રી જિનરાય; કુમરી રૂપે થાય-ચતુર૦(૧) કુંભ-થકી જે ઉપનોરે; જે મુનિવર કહેવાય; તે ભવ-જલનિધિ શોષવે રે; અચરિજ એહ કહાય-ચતુર૦(૨) લંછન મિસિ સેવે સદા રે, પૂર્ણ-ક્લશ તુમ પાય; તે તારક-ગુણ કુંભમાં રે; આજ લગે કહેવાય-ચતુર૦(૩) માંગલિકમાં તે ભણી રે; થાપે કલશ મંડાણ; શ્રી જિન-સેવાથી હોયે રે; આયતિ" કોડિ-કલ્યાણ-ચુતર૦(૪) પરમાતમ સુખ સાગરૂ રે; આગર ગુણનો એહ; જગ જયવંતા જાણીયે રે; જ્ઞાનવિમલ કહે તેહ-ચતુર૦(૫)
कर्ता : पूज्य श्री ज्ञानविमलसूरि महाराज, मल्लि -जिनेसर वंदीये रे; प्रह-उगमते सूर; मल्ली-कुसुम परे विस्तो रे; महिमा अतिय हनूर चतुर नर ! सेवो श्री जिनराय; कुमरी रूपे थाय-चतुर०(१) कुंभ-थकी जे उपनोरे; जे मुनिवर कहेवाय; ते भव-जलनिधि शोषवे रे; अचरिज एह कहाय-चतुर० (२) लंछन मिसि सेवे सदा रे, पूर्ण-कलश तुम पाय; ते तारक-गुण कुंभमां रे; आज लगे कहेवाय-चतुर० (३) मांगलिकमा ते भणी रे: थापे कलश मंडाण: श्री जिन-सेवाथी होये रे; आयति कोडि-कल्याण-चतुर० (४) परमातम सुख सागर रे; आगर गुणनो एह; जग जयवंता जाणीये रे; ज्ञानविमल कहे तेह-चतुर० (७) ૧. સવારે ૨. મોગરાના ફૂલની જેમ ૩. પ્રભુજીના પિતાજીનું નામ છે. ૪. બહાનાથી પ. ભવિષ્યમાં.
૨૧૭