________________
કત શ્રી પૂજ્ય ન્યાયસાગરજી મહારાજ હ '; કુંથુજિસેસર પ્રણમે પાય, સકળ સુરાસુર રાયારામ પ્રભુપૂજીયે! હાંરે મેરે ભવભયકળિયળ જાય, સવિ મંજીયે(૧) સત્તર ભેદે સંયમ આરાધી, પામી રે જેણે સહજ સમાધિ-પ્રભ૦ (ર) મેષ લંછન મિસે કરતો રે સેવ, દીન પશુપણું ટાળો દેવ-પ્રભુo (૩) શ્રીનંદન પણ કામનો મર્મ, નહિ અચિરજ એ દિયેં સહુ શર્મ-પ્રભ૦ (૪) સુરપૂત્ર જિતે ષટ ખંડ, યુગતું છે જસ આણ અખંડ-પ્રભુ (૫) ચક્રી છઠ્ઠો સત્તરમો જિન દોય, ન્યાયસાગર કહેં સનમુખ જોય-પ્રભુ (૬)
कर्ताः श्री पूज्य न्यायसागरजी महाराज कुंथुजिणेसर प्रणमे पाय, सकळ सुरासुर रायाराय प्रभुपूजीये ! हारे मेरे भवभयकळिमळ जाय, सवि मंजीये (१) सत्तर भेदे संयम आराधी, पामी रे जेणे सहज समाधि-प्रभु०(२) मेष लंछन मिसे करतो रे सेव, दीन पशुपणुं टाळो देव-प्रभु०(३) श्रीनंदन पण कामनो मर्म, नही अचिरज ए दियें सहु शर्म-प्रभ०(४) सुरपूत्र जिते षट खंड, युगतुं छे जस आण अखंड-प्रभु०(५) चक्री छठ्ठो सत्तरमो जिन दोय, न्यायसागर कहें सनमुख जोय-प्रभु०(६)
૨૦૦