________________
કર્તા: શ્રી પૂજ્ય જિનવિજયજી મહારાજ !P કરૂણા કુંથુજિણંદની, ત્રિભુવન મંડળમાંહિ-લલના૦
પરમેશ પંચ કલ્યાણકે, પ્રગટ ઊદ્યોત' ઉછાહ-લલનાકરૂણા૦ (૧) સુર-સુત તન પટ’-કાયને, રાખે અચરિજ રૂપ-લલના૦ ભાવ અહિંસક ગુણતણો, એ વ્યવહાર અનૂપ” -લલનાકરૂણા૦ (ર) દીધો દુષ્ટ વ્યંતરથકી, છાગ′ રહ્યો પગ આય-લલના પરમકૃપાળુ પ્રભુ મિળે, કહો કિમ અળગો` થાય -લલનાકરૂણા૦ (૩) શાંત અનુમત વયતણો, લોકોત્તર આચાર-લલના ઉદયિક પણ અરિહંતનો, ન ધરે વિષય વિકાર-લલનાકરૂણા૦ (૪) અસંખ્ય પ્રદેશે પરિણમે, અવ્યાબાધ અનંત-લલના૦ વાનગી અવની-મંડલે, વિહારે ઈતિ' સમતંત-લલનાકરૂણા૦ (૫) જગજંતુ જિનવરતણે, શરણે સિદ્ધિ લહંત -લલનાર્ડ ક્ષમાવિજય-જિનદેશના, જલધરપરે વરસંત -લલનાકરૂણા૦ (૬)
कर्ता: श्री पूज्य जिनविजयजी महाराज
करुणा कुंथुजिणंदनी, त्रिभुवन मंडळमांहि - ललना परमेश पंच कल्याणके, प्रगट उद्योत उछाह-ललना० करु णा० (१) સુર-સુત તન ષટ-વાયને, રાણે અરિન રુપ-જીતના૦
भाव अहिंसक गुणतणो, ए व्यवहार अनुप ललना० करु णा० (२) दीघो दुष्ट व्यंतरथकी, छाग रह्यो पग आय-ललना०
परम कृपाळु प्रभु मिळे, कहो किम अळगो थाय-ललना० करु णा० (३) शांत अनुमत वयतणो, लोकोत्तर आचार-ललना०
उदयिक पण अरिहंतनो, न धरे विषय विकार-ललना० करु णा० (४) असंख्य प्रदेशे परिणमे, अव्याबाध अनंत-ललना०
वानगी अवनी- मंडले, विहारे इति समतंत-ललना० करु णा० (५) जगजंतु जिनवरतणे, शरणे सिद्धि लहंत - ललना० ક્ષમાવિનય-પ્લિનરેશના, નલધરપરે વસંત-નતના૦ રું ગા૦(૬)
૧. અજવાળું ૨. છ કાયને ૩. અપૂર્વ ૪. બોકડો ૫. દૂર ૬. ઉપદ્રવ
૧૯૯