________________
કર્તા શ્રી પૂજ્ય પદ્મવિજયજી મહારાજા કે કુંથુજિનેસર પરમ કૃપાગુરૂ, જગગુરૂ જાગતી જ્યોત-સોભાગી અરધ પલ્યોપમ અંતર શાંતિથી , કુંથુ જિણંદ વિચે હોત - સો (૧). ચવીઆ શ્રાવણ વદિ નવમી દિને, વૈશાખ વદિમાં રે જન્મ-સો ચૌદશને દિને તે પ્રભુ પ્રણમતાં, બાંધે નવિ કોય કમ્પ-સો (ર) પાંત્રીશ ધનુષ પ્રમાણ દેહડી, કંચન વાને રે કાય-સો. વૈશાખ વદિ પાંચમે દીક્ષા ગ્રહી, તપ કરી કર્મ જલામ-સો (3) ચૈત્ર સુદ ત્રીજે જ્ઞાની થયા, આયું પંચાણું હજાર-સો. વરસ વૈશાખ વદિ પડવે શિવ વય, અશરીરી અણહાર-સો (૪) સુરઘટ સુરગવી સુરમણી” ઓપમા, જિન-ઉત્તમ લહે જેહ-સો. મુજ મન વંછિત પ્રભુજી! આપજો, પદ્મવિજય કહે એહ-સો (૫)
कर्ताः श्री पूज्य पद्मविजयजी महाराज कुंथुजिनेसर परम कृपागुरु, जगगुरु जागती ज्योत-सोभागी अरध पल्योपम अंतर शांतिथी, कुंथु जिणंद विचे होत-सो०(१) चवीआ श्रावण वदि नवमी दिने, वैशाख वदिमां रे जन्म-सो० चौदशने दिने ते प्रभु प्रणमतां, बांधे नवि कोय कम्म – सो०(२) पांत्रीश धनुष प्रमाण देह डी, कंचन वाने रे काय-सो० वैशाख वदि पांचमे दीक्षा ग्रही, तप करी कर्म जलाय:सो०(३) चैत्र सुदि त्रीजे ज्ञानी थया, आयुं पंचाणुं हजार-सो० वरस वैशाख वदि पङवे शिव वर्या, अशरीरी अणहार-सा०(४) सुरघट सुरगवी सुरमणी ओपमा, जिन-उत्तम लहे जेह-सो० મુન મન વંછિત પ્રમુની! સાપનો, પદ્મવિનય છે ઘટ્ટ -સો. (૬)
૧. કૃપાના દરિયા ૨. કામકુંભ ૩. કામધેનુ ૪. ચિંતામણિ રત્ના
૨૦૧