________________
કર્તા : શ્રી પૂજ્ય કિર્તિવિજયજી મહારાજ 14 - શાન્તિ તેરે લોચન હૈ અણિયાળા કમલ જયું સુંદર, મીન જયું ચંચલ, મધુકરથી અતિકાળે...૧ જાકી મનોહરતા જિત વનમેં, ફિરતે હરિણ બિચારે...૨ ચતુર ચકોર પરાભવ નિરખત, બહું રે ચુગત અંગારે...૩ ઉપશમ રસકે અજબ કટોરે, માનું વિરંચી સંભારે...૪ કિર્તિવિજય વાચક વિનયી, પ્રભુ મુજક અતિ પ્યારે...૫
૧૮૯