________________
કર્તા શ્રી પૂજ્ય જિનવિજયજી મહારાજ - તે તું પારંગત ! તું પરમેસર ! વાલા મારા ! તું પરમારથ-વેદી તું પરમાતમ ! તું પુરૂષોત્તમ ! તુંહી અ'-છેદી અ-વેદી રે મનના મોહનીયા; તાહરી કીકી કામણગારી રે જગના સોહનીયા-મન (૧) યોગી-અયોગી ભોગી-અભોગી, વાલા તું હી જ કામી-અકામી. તું હી અ-નાથ નાથ ! સહુ જગનો, આતમસંપદ રામી રે-મન (૨) એક અસંખ્ય અનંત અનૂચર, વાલા૦ અ-કળ-સંકળ અ-વિનાશી. અ-રસ અ-વર્ણ અ-ગંધ અ-ફાસી, તુંહીં અ–પાશી અ-નાશી રે મન (૩) મુખ-પંકજ ભમરી પરે અમરી, વાલા, તું હી સદા બ્રહ્મચારી સમોસરણ-લીલા અધિકારી, તું હી જ સંયમ-ધારી રે – મન (૪) અચિરા-નંદન અચરિજ એહી, વાલા કહણીમાંહિ ન આવે સમાવિજય જિન વયણ સુધારસ, પીવે તેહિજ પાવે રે-મન. (૫)
कर्ता : पूज्य श्री जिनविजयजी महाराज - तुं पारंगत ! तूं परमेसर ! वाला मारा ! तुं परमारथ-वेदी । तुं परमातम ! तुं पुरुषोत्तम ! तुंही अ-छेदी अ-वेदी रे मनना मोहनीया; ताहरी कीकी कामणगारी रे जगना सोहनीया-मन०(१) योगी-अयोगी भोगी-अभोगी, वाला तुं ही ज कामी-अकामी તું હી ૩-નાથ નાથ ! સહુ નગનો, ૩તિમરસંપદ્ધ રામી રે – મન)(૨) एक असंख्य अनंत अनूचर, वाला० अ-कळ-सकळ अ-विनाशी ૩૪-૨૪ ૩- ૩૪-ગંધ ૩૪-UDરી. તંઠીં૩-૩૪-નાની રે-મન (3) मुख-पंकज भमरी परे अमरी, वाला तुं ही सदा ब्रह्मचारी समोसरण-लीला अधिकारी, तुं ही ज संयम-धारी रे-मन० (४) अचिरा-नंदन अचरिज एही, वाला०कहणीमांही न आवे क्षमाविजय जिन वयण सुधारस, पीवे तेहिज पावे रे - मन० (५) ૧. અખંડ સંપૂર્ણ ૨. વેદના ઉદય વિનાના ૩. ન કહી શકાય તેવા ૪. પાશ=ફંદા રહિત
૧૮૮