________________
કર્તા : શ્રી પૂજ્ય જિનરંગ વિ. મહારાજ 15. શાંતિ જિનેસ્વર સાચો સાહિબ, શાંતિકરણ ઈન-કલિમેં હો જિનજી; તું મેરા મનમેં... તું મેરા દિલમેં, ધ્યાન ધરૂં પલ પલમેં સાહેબજી. ભવમાં ભમતાં મેં દરિશન પાયો, આશા પૂરો એક પલમેં હો જિનજી. નિર્મળ જયોત વદન પર સોહે, નિકસ્યો જયું ચંદ બાદલમેં હો જિનજી. મેરો મન તુમ સાથે લીનો, મીન વસે જયું જલમેં હો જિનજી. જિનરંગ કહે પ્રભુ શાંતિ જિનેશ્વર, દીઠોજી દેવ સકલમેં હો જિનજી.
कर्ता : श्री पूज्य जिनरंग वि. महाराज - (16 शांति जिनेश्वर साचो साहिब, शांतिकरण ईन-कलिमें हो जिनजी; तुं मेरा मनमें... तुं मेरा दिलमें, ध्यान धरूं पल पलमें साहेबजी. भवमां भमतां में दरिशन पायो, आशा पूरी एक पलमें हो जिनजी. निर्मळ ज्योत वदन पर सोहे, निकस्यो ज्यं चंद बादलमें हो जिनजी. मेरो मन तुम साथे लीनो, मीन वसे ज्युं जलमें हो जिनजी. जिनरंग कहे प्रभु शांति जिनेश्वर, दीठोजी देव सकलमें हो जिनजी.