________________
કર્તા : શ્રી પૂજ્ય રામવિજયજી મહારાજ ધરમ-નિણંદ તમે લાયક સ્વામી, મુજ સેવકમાં પણ નહિ ખામી. સાહિબા રંગીલા હમારા, મોહના રંગીલા, જુગતિજોડી મળી છે સારી, જોયો હિયડે આપ વિચારી-સાહિબા (૧) ભગતવત્સલ એ બિરૂદ તુમારો, ભગતિ તણો ગુણ અચળ અમારા-સા તેહમાં કો વિવરો કરી કળશે, તો મુજ અવશ્યમાં ભળશે-સા૦ (૨) મૂળ ગુણ તું નિરાગ કહાવે, તે કિમ રાગ-ભુવનમાં આવે-સાવ વળી છોટઘટ મોટો ન માને, તે આણ્યો સહજસભાવે-સા (૩) અનુપમ અનુભવ રચના કીધી, ઈમ શાબાશી જગમાં લીધી-સાવ અધિકું ઓછું અતિ આસંગે," બોલ્યું ખમજયો પ્રેમ પ્રસંગ-સા(૪) અમથી હોડ હુયે કિમ ભારી ? આશ ધરું અમ નેટ” તુમારી-સાવ હું સેવક તું જગવિસરામ, વાચક વિમળતણો કહે રામ-સા૦(૫)
कर्ता : पूज्य श्री रामविजयजी महाराज -४ धरम-जिणंद ! तुमे लायक स्वामी, मुज सेवकमां पण नहि खामी. साहिबा रंगीला हमारा, मोहना रंगीला, Tગતિ ગૌડી મળી છે સારી, ગોન્ચો રિયડે ૩TTT વિઘારી-સહિવા) (૧) भगवत्सल ए बिरुद तुमारो, भगति तणो गुण अचळ अमारो-सा० तेहमां को विवरो करी कळशे, तो मुज अवश्यमां भळशे-सा०(२) मूळ गुण तुं निराग कहावे, ते किम राग-भुवनमां आवे-सा० वळी छोटेघट मोटो न मावे, ते में आण्यो सहजसभावे-सा०(३) अनुपम अनुभव रचना कीधी, इम शाबाशी जगमां लीधी-सा० अधिकुं ओछु अति आसंगे, बोल्युं खमज्यो प्रेम प्रसंगे-सा०(४) अमथी होड हुये किम भारी ? आश धरूं अम नेट तुमारी-सा० हुँ सेवक तुं जगविसराम, वाचक विमळतणो कहे राम-सा० (५)
- -
-
-
-
-
- -
-
૧. જોઈએ તેવી ૨. ખુલાસો ૩. સમજશે ૪. નાના ઘડામાં પ. ભક્તિભર્યા ઉમંગમાં ૬. છેવટે
૧૭૨