________________
કર્તા શ્રી પૂજય ન્યાયસાગરજી મહારાજ ધર્મ નિણંદ ! તેરે ધર્મ કી મેરા, મેટત હે ભવભવના ફેરા; પરમ ધરમ હૈ સાહિબ તેરા – પરમ (૧). ઘર ઘર ઢંઢત સબહી મેં હેરયા, ઐસા ન ધરમ-મરમકા બેરા-પરમ (૨) નામ ધરમ કુછ કામ ન આવે, ઠવણધરમ તિમ સિદ્ધિ ન પાવે-પરમ (૩) દ્રવ્યધરમ પણ મુક્તિ ન દેવે, ભાવધરમ પિણ કોઈક સેવે-પરમ (૪) શબ્દધરમ જિઉ કામ સુધારે, દુરગતિ પડતાં નિજ કરી ધારે-પરમ (૫) ઉત્તમ સ્થાનિક ઉનહિંફ જોડે, પાપ કરમ સવિ ઉનકે તોડે-પરમ (૬). ભાવધરમ તે સહી જે સાચે, મેરા મન ઉનહિમેં રાચે-પરમ (૭) મિથ્યામતિ મોહે જૂઠેઈ માચે, પણ ઉન ધર્મનું કર્મ નિકાચે-પરમ (૮) ભાવધરમ નિજ આતમ દેખે, કષ્ટક્રિયા સબહી તબ લેખે–પરમ (૯) ઉત્તમસાગર સાહિબ આગે, ન્યાયસાગર શિવ પદવી માગે-પરમ (૧૦) कर्ता : श्री पूज्य न्यायसागरजी महाराज-10 धर्मजिणंद । तेरे धर्म की मेरा, मेटत हे भवभवका फेरा; પરમ ધરમ હૈ સાવિ તેરા - પરમ૦(૧) घर घर ढुंढत सबही में हेरया, ऐसा न धरम-मरमका बेरा-परम० (२) नामधरम कछु काम न आवे, ठवणधरम तिम सिद्धि न पावे-परम०(३) द्रव्यधरम पण मुक्ति न देवे, भावधरम पिण कोईक सेवे-परम० (४) શçઘરમ નિડ #ામ સુધરે, કુરગતિ પડતાં નિન રુરી ઘરે-પરમ0 (9) उत्तम थानिक उनहिंकु जोडे, पाप करम सवि उनके तोडे-परम० (६) भावधरम ते सही जे साचे मेरा मन उनहिसें राचे-परम०(७) मिथ्यामति मोहे जूठेई माचे, पण उन धर्मसुं कर्म निकाचे-परम०(८) भावधरम निज आतम देखे, कष्टक्रिया सबही तब लेखे-परम०(९) उत्तमसागर साहिब आगे, न्यायसागर शिव पदवी मागे-परम० (१०)
૧. મર્યાદા ૨. શોધ્યા ૩, જેમ. ૪. સફળ
૧૭૩