________________
કર્તા : શ્રી પૂજ્ય વિનયવિજયજી મહારાજ -S , ધર્મનાથનેં સેવતાં રે, હોયે ધર્મ અપાર ધર્મથકી સુખ પામીમેં રે રે, એહ છે વાત નિરધાર સખિ ! આવો જિનવર પૂજીએ રે ! સખિ ! કેસર ચંદન લાવ સખિ ! ફૂલનાં મૂલ કરાવિયૅ હો-સખિ૦ (૧) પન્નરમો જિન પૂજવા રે, સુર-નર-કિન્નર કોડિ આવેં ગાડૅ પ્રભુ તણી રે, કીર્તિ બે કર જોડી-સખિ (૨) ધન વન માતા સુવ્રતા રે, જેણે જોયો એ પૂત. સોભાગી સુખદાયકો રે, દોલત અતિ અભૂત-સખિ (૩) ભાનુ રાય કુળ પુષ્કરે રે, મેરો પ્રભુ ભાણ સમાના પ્રથમ દાન વરસી દીઉ રે, હવે દીયે સમક્તિ દાનસખિ (૪) કીર્તિવિજય ઉવજઝાયનો રે, વિનય નમે તુમ્હ પાય બોધિબીજ દેજો સદા રે, માંગે છે એહ પસાય-સખિ૦(૫)
कर्ता : श्री पूज्य विनयविजयजी महाराज धर्मनाथने सेवतां रे, होये धर्म अपार धर्मथकी सुख पामीयें रेरे, एह छे वात निरधार सखि ! आवो जिनवर पूजीए रे। सखि ! केसर चंदन लाव सखि ! फूलनां मूल करावियें हो-सखि०(१) पन्नरमो जिन पूजवा रे, सर-नर-किन्नर कोडि Bર્વે ગાર્વે પ્રમુ તળી રે, હર્તિ રે ૨ નોડી-સરિશ્ત... (૨) धन धन माता सुव्रता रे, जेणे जायो ए पूत सोभागी सुखदायको रे, दोलत अति अद्भूत-सखि-सखि०(३) भानु राय कुळ पुष्करे रे, मेरो प्रभु भाण समान प्रथम दान वरसी दीउरे, हवे दीयें समकित दान-सखि०(४) कीर्तिविजय उवजझायनो रे, विनय नमे तुम्ह पाय बोधिबीज देजो सदा रे, मांगे छे एह पसाय-सखि० (७)
૧. કમળ ૨. સૂર્ય
૧૭૧