________________
કર્તા : શ્રી પૂજ્ય ભાવવિજયજી મહારાજ •s સેવો ! ભવિયણ ! નાથ ! અનંત ! ચઉદશમો જિન-અનંત સુહાકર', અનંત-ગુણાકર કીરતિ અનંત-સેવો (૧) વંશ-ઈસાગ-નંદનવન-સુરતરૂ, સીંહસેન-રાય-નંદન-સંતા સુજસા જસવતી હુઈ જગમાં, જે જિનને જનમી ગુણવંત-સેવો (૨) નયરી અયોધ્યા પ્રભુનો મહિમા, મહિમાંહે વ્યાપે સુ-મંહત કંચન-કાંતિ દેહ જસ સોહે, સુર ગુરૂ રો ગરવ હરંત-સેવો (૩) ત્રીસ લાખ વત્સર જસ જીવિત, સીંચાણો લંછન સોહંત ધનુષ પચાશ ઉન્નત તનું ઓપે', રૂપે ત્રિભુવન-મન મોહંત-સેવો.(૪) સુર પાતાલ અંકુશાદેવી, ચરણ-કમલ જસ રમલિ' કરતા ભાવમુનિ મનમાંહિ ધ્યાવે, તે જિનનું અભિધાન સુમંત-સેવો (૫)
»ર્તા : શ્રી પૂન્ય માવલિનયની મહારાગ-1) : सेवो ! भवियण ! नाथ ! अनंत ! चउदशमो जिन-अनंत सुहाकर, ૩નંત-ગુના૨ રિતિ ૩નંત-સેવો. (૧) वंश-ईक्षाग-नंदनवन-सुरतरू, सींहसेन-राय-नंदन संत सुजसा जसवती हुई जगमां, जे जिनने जनमी गुणवंत-सेवो०(२) नयरी अयोध्या प्रभुनो महिमा, महिमांहे व्यापे सु-महंत कंचन-कांति देह जस सोहे, सुर गुरु केरो गरव हरंत-सेवो०(३) त्रीस लाख वत्सर जस जीवित, सींचाणो लंछन सोहंत धनुष पचाश उन्नत तनुं ओपे, रूपे त्रिभुवन-मन मोहंत-सेवो०(४) सुर पाताल अंकुशादेवी, चरण-कमल जस रमलि करंत भावमुनि मनमांहि ध्यावे, ते जिननुं अभिधान सुमंत-सेवो०(५)
૧. સુખનો ખજાનો-સુખને કરનાર ૨. જન્મ આપ્યો ૩. બૃહસ્પતિનો અથવા સુર દેવોમાં ગુરૂ શ્રેષ્ઠ ઈન્દ્રનો ૪. શોભે ૫. ક્રિડા
૧૬૪