________________
કર્તા : શ્રી પૂજ્ય યશોવિજયજી મહારાજ ને નયરી અયોધ્યા ઉપનારે, સિંહસેન કુલચંદ સીંચાણો લંછન ભલોરે, સુયશા માતાનો નંદ ભવિક જિન ! એવો દેવ અનંત (૧) વરસ ત્રીશ લાખ આઉખું રે, ઉંચા ધનુષ પચાશ, કનક-વરણ તનુ સોહતો રે, પૂરે જગ-જન-આશ.-ભવિક (૨) એક સહસશ્ય વ્રત ગ્રહીરે, સમેતશિખર નિર્વાણ, છાસઠ સહસ મુનીસ્વરૂં રે, પ્રભુના મૃત-ગુણ-જાણ-ભવિક (૩) બાસઠ સહસ સુ-સાહણી રે, પ્રભુજીનો પરિવાર, શાસનદેવી અંકુશીરે, સુર પાતાલ ઉદાર-ભવિક (૪) જાણે નિજ મન દાસનું રે, તૂ જિન ! જગ હિતકાર, બુધ જશ પ્રેમેં વિનવે રે, દીજે મુજ દીદાર'-ભવિક (૫)
कर्ता : श्री पूज्य यशोविजयजी महाराजनयरी अयोध्या उपनारे, सिंहसेन कुलचंद सींचाणो लंछन भलोरे, सुयशा मातानो नंद મવિર નન ! મેવો ટ્રેવ ઉનંત (૧) वरस त्रीश लाख आउखु रे, उंचा धनुष पचाश, pન-વરણ તનુ સોહતો રે, પૂરે ગગ-નન-STT. -મવિ80 (૨) एक सहसश्युं व्रत ग्रहीरे, समेतशिखर निर्वाण, छासठ सहस मुनीश्वरं रे, प्रभुना श्रुत-गुण-जाण-भविक०(३) बासठ सहस सु-साहुणी रे, प्रभुजीनो परिवार, शासनदेवी अंकुशीरे, सुर पाताल उदार-भविक०(४) जाणे निज मन दासमुं रे, तूं जिन ! जग हितकार, बुध जश प्रेमें विनवे रे, दीजे मुज दीदार-भविक०(५)
૧. માતાનો પુત્ર ૨. સોનાના વર્ણવાળું ૩. મોક્ષ ૪. પ્રયત્ન દર્શન
૧૬૩