________________
કર્તા : શ્રી પૂજ્ય જ્ઞાનવિમલસૂરિ મહારાજ -17, શ્રી વસુપૂજય-નરિંદનોજી, નંદન ગુણ'મણિધામ વાસુપૂજય-જિન રાજીયોજી, અતિશય-રત્ન-નિધાના પ્રભુ ! ચિત્ત ધરીને અવધારો મુજ વાત ...(૧) દોષ સયલ સુજ સાંસહોજી સ્વામી ! કરી સુપસાયા તુમ ચરણે હું આવીઓજી, મહિર" કરો મહારાય-પ્રભુ (૨) કુમતિ કુસંગતિ સંગ્રહીજી, અ-વિધિ અ-સદાચાર તે મુજને આવી મિલ્યાજી, અનંત અનંતીવાર-પ્રભુ (૩) જબ મેં તુમને નિરખીયાજી, તવ તે નાઠા દૂર પુણ્ય પ્રગટે શુભ-દશાજી, આયો તુમ હજૂર-પ્રભુ (૪) જ્ઞાનવિમલ પ્રભુ ! જાણનેજી, શું કહેવું બહુવાર દાસ-આશ પૂરા કરોજી, આપો સમકિત સાર-પ્રભુ (૫)
कर्ता : पूज्य श्री ज्ञानविमलसुरि महाराज -8 श्री वसुपूज्य नरिंदनोजी, नंदन गुण'मणिधाम वासुपूज्य-जिन राजीयोजी, अतिशय-रत्न-निधान પ્રભુ ! વિત્ત ઘરીને વઘારીને મુખ્ય વાત ...(૧) दोष सयल सुज सांसहोजी, स्वामी ! करी सुपसाय तुम चरणे हुं आवीओजी, महिर करो महाराय-प्रभु०(२) कुमति कुसंगति संग्रहीजी, अ-विधि अ-सदाचार ते मुजने आवी मिल्याजी, अनंत अनंतीवार-प्रभु०(३) जबे में तुमने निरखीयाजी, तव ते नाठा दूर पुण्ये प्रगटे शुभ-दशाजी, आयो तुम हजूर-प्रभु०(४) ज्ञानविमल प्रभु ! जाणनेजी, शुं कहे बहुवार दास-आश पूरण करोजी, आपो समक्ति सार-प्रभु०(५)
૧૪૪