SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ - ૫૬ અઠ્ઠાઈ મહોત્સવ કરીયે, સચિત આરંભ પરિહરિયે પ્રાણી છે ? દિશિ ગમન તજે વર્ષો સમયે, ભક્ષ્યાભર્યો વિવેક રે; અછતિ વસ્તુ પણ વિરતિયે બહુ ફલ, વંકચૂલ વિવેક રે છે પ્રાણી ૦ ૨ | જે જે દેહ રહીને મૂક્યા, દેહથી જે હિંસા થાય; પાપ આકર્ષણ અવિરતિ વેગે, તે જીવ કર્મ બંધાય રે છે પ્રાણી | ૩ સાયક દેહના જીવ જે ગતિમાં, વસિયા તસ હેય કર્મ, રાજા રંક ક્રિયા સારીખી, ભગવત અંગનો મર્મ રે | | પ્રાણી . ૪ માસી આવશ્યક કાઉસગ્ગના, પંચ શત માન ઉસાસ, છઠ્ઠ તપની આયણ કરતાં, વિરતિ સધર્મ ઉ૯લાસ રે પ્રાણ ૦ ૫ છે જીન રણુજી – એ દેશી છે કાર્તિક સુદિમાંજી, ધર્મવાસર અડ ધારીયે, તિમ વલી ફાગુણેજી, પર્વ અઠ્ઠાઈ સંભારીએ, ત્રણ અઠ્ઠાઈ, ચૌમાસી ત્રણ કારણી, ભવિભાવનાજી, પાતિક સર્વ નિવારણ ૧ નિવારણી પાતિક તણુએ જાણી, અવધિ જ્ઞાને સુરવરા, નિકાય ચારના ઈંદ્ર હર્ષિત, વંદે નિજ નિજ અનુચરા, અઠ્ઠાઈ મહેત્સવ કરણ સમયે, શાશ્વતા એ દેખીએ, સવિલ સજજ થાઓ દેવ દેવી, ઘંટ નાદ વિશેષ એ છે ૨
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy