________________
૫૭
વલી સુરપતિજી, ઉદ્દેષણ સુર લેાકમાં,
નીપજાવેજી પરિકર સહિત અશાકમાં, દ્વિપ આઠમેજી, નંદીશ્વર સવિ આવીઆ,
શાશ્વતિ પ્રતિમાજી, પ્રણમી વધાવે પ્રાણીઆ ।। ૩ ।। ભાવીઆ પ્રણમી વધાવે પ્રભુને હર્ષ મહુલે નાચતા, ખત્રીસ વિધના કરીય નાટક કેડ સુરપતિ યાચતા, હાથ જોડી માન માડી અંગ ભાવ દેખાતિ, આસરા રંભા અતિ અચંભા અરહા ગુણ આલાવત ।। ૪ ।। ત્રણું અઠ્ઠાઈમાંજી, ષટ્ કલ્યાણક જિન તણાં, તથા લયજી, બાવન જિનના બિંબ ઘણા, તસ સ્તવનાજી, અદ્ભૂત અર્થ વખાણુતાં, ઠામે પહેાંચેજી, પછે જિન નામ સંભારતાં, ॥ ૫ ॥ સંભારતાં પ્રભુનું નામ નિશ દિન, પત્ર અટ્ઠાઈ મન ધરે, સમકિત નિ`ળ કરણ કારણ, શુભ અભ્યાસ એ અનુસરે, નર નારી સક્તિવંત ભાવે એહ પર્વ આરાધશે, વિઘ્ન નિવારે તેહના સવિ, સૌભાગ્ય લક્ષ્મી વાધશે ॥ ૬ ॥
શ ઢાલ ૪૫
1 આદિ જિષ્ણુંદ મયા કરી – એ દેશી !
પર્વ પન્નુસણમાં સદા, અમારી પડહા વજડાવા ૨, સદા ભક્તિ દ્રવ્ય ભાવથી, સાહમિવચ્છલ શુભ ભાવ ૨ મહેાય પ મહિમા નિધિ ॥ ૧ ॥ સાહમિવચ્છલ એક પાસે, એકત્ર કર્મ સમુદૃાયરે, બુદ્ધિ તુલાએ તાલીએ, તુલ્ય લાભલ
થાયર
॥ મ૦ ના ૨