________________
- ૩૮૫
.૭૩- શ્રી સમકિતની સખ્ખાય છે
(મેરે સાહિબ તુમહિ હે—એ દેશી ) જબ લગે સમકિત રત્નકું. પાયા નહિ પ્રાણી તબ લગે નિજ ગુણ નવિ વધે. તરૂ વિણ જિમ પાણ–
જબ-૧ તપ સંયમ કિયિા કરે, ચિત્ત રાખે ઠામ; દર્શન વિણનિષ્ફલ હેયે, જિમ મે ચિત્રામ.-જબ-૨ સમકિત વિરહિત જીવને, શિવ સુખ હોયે કેમ? વિણ હેતુ કાર્ય ન નીપજે, મૃદુ વિણ ઘટ જેમ-જબ-૩ પરંપર કારણ એક્ષકે, એ છે સમકિત મૂલ, શ્રેણિક પ્રમુખ તણ પરે, હાય સિધિ અનુકૂલ-જબ-૪ ચાર અનંતાનુબંધિયા, ત્રિક દર્શન મેહ, અજ્ઞાન કહે જે ક્ષય કરે, વંદુ તે જિત કેહ-જબ-૫
૭૪- શ્રી સમંકિત સુખડલીની સઝાય છે ચાખે નર સમકિત સુખડલી, દુઃખ ભૂખડલી ભાજે રે, ચાર સહણ લાડુ સેવઈયા, વિણ સિંધ ફેણી છાજે રે.
–ચાખે-૧ દશ વિનયના દહુઠા મીઠા, ત્રણ શુધ્ધિ સખર સંહાળી રે, આઠ પ્રભાવક જતને રાખી, પણ દુષણ તે ગાળી રે–ચાખે-૨ ભૂષણ પાંચ જલેબી કુમળી, છહ વિધ જયણા ખાજા રે, લક્ષણ પાંચ મનહર ઘેબર, છ ઠાણ ગુંદવડા તાજા રે–ચા-૩ ૨૫