________________
૩૬
છ આગાર ના ગેરી પૅડા, છ ભાવના પણ પુરી રે, સડસઠ ભેદે નવ નવ વાની, સમતિ સુખડી રૂડી રે
–ચાખે-૪ શ્રી જિન શાસન ચઢે દીઠી, સિદ્ધાંત થાલે સારી રે, એ ચાખે અજરામર હવે, મુનિદરશનમેપ્યારી રે–ચાખો-૫ એ નિચે જીવ અણાહારી, સંતુષ્ટ પુદ્ગલ વિવહારી રે, વાચક જસ કહે આગમ માને, વાત પ્રમાણે પ્રકાશી રે
–ચાખે-૬
૭૫– શ્રી નંદા સતીની સઝાય છે બેનાતટ નયરે વસે, વ્યવહારી વડ મામ રે, શેઠ ધનાવહ નદિની, નંદા ગુણ મણિ ધામ રે. સમક્તિ શીલ ભૂષણ ધરે, જીમ લહે અવિચલ લીલી રે, સહજમલે શિવ સુંદરી, કરીય કટાક્ષ કર્લોલ રે. સમકિત-૧ પ્રસેનજિત નરપતિ તણે, નંદન શ્રેણિક નામ રે, કુમર પણે તિહાં આવીયે, તે પરણી ભલે મામ રે. સમકિત-૨ પંચ વિષય સુખ ભોગવે, શ્રેણિકશું તે નાર રે, અંગજ તાસ સેહામ, નામે અભય કુમાર રે. સમકિત-૩ અનુક્રમે શ્રેણિક નૃપ થયા, રાજ ગ્રહી પુરી કેરા રે, અભયકુમાર આવી મળે, તે સંબંધ ઘણેરો રે. સમકિત-૪ ચઉ વિહ બુદ્ધિ તણા ધણુ, રાજય ધુરંધર જાણી રે, પણ તેણે રાજન સંગ્રહ્યું, નિસુણ વીરની વાણી રે. સમક્તિ–૫