________________
૭ર- છે શ્રી આત્માને ઉપદેશ વિષે સક્ઝાય છે યામે વાસ મેલે, મરદ મગન ભયા મેં વાસી, કાયા રૂપ મેવાસ બને છે, માયા જયે મેવાસી; સાહેબકી શીર આણુ ન માને, આખરે કયા લે જાસી.
છે યામે છે ૧ છે. ખાઈ અતિ દુર્ગધ ખજાના, કેટમેં બહેતર કઠા; વણસી જાતાં વાર ન લાગે, જૈસા જલ પંપટા. એ યામે છે
૨ | નવ દરવાજા વહે નિરંતર, દુખદાઈ દુર્ગધા; કયા ઉસમેં તલ્લીન થયા છે, રે રે આતમ અંધા. યામે છે
છે ૩ છે ઈિનમે છેટા છિંનમેં મોટા, છિંનમું છેહ દિયાસી જબ જમરેકી નજર લગેગી, તબ છિન ઉડ જાસી.
- યામે છે ૪ છે મુલક મુલકકી મલી લેકાઈ, બહેત કરે ફરિયાદ પણ મુજરો માને નહીં પાપી, અતિ છાક ઉનમાદિ.
છે પામે છે છે સારા મુલક મેલા સંતાપી, કામ કિરાઠી કટો; લેભ તલાટી લોચા વાળે, તે કેમ ના આવે ટેટે.
છે પામે છે ૬ ઉદય રત્ન કહે આતમ મેરા, મેવાસી પણું મેલે; ભગવંતને ભેટે ભલી ભાતે, મુગતિ પુરીમાં ખેલે.
છે યામે છે ૭ |