________________
૨૭૫
૧૬– શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજી સ્તુતિ છે
! શંખેશ્વર પાસજી પૂછયે – એ દેશી | શંખેસર પાસ જિનેસરૂ, મનવાંછિત પૂરણ સુરતરૂ; તમે દેજે દરિસણ વાર વાર, મુજ મન ઉમાહો એહ અપાર.
| ૧ | ચોવીશે જિનવર ભેટીયે, ભવ સંચિત દુષ્કૃત મેટીયે; તમે કૃપા કરી ચિત્ત અતિ ઘણી, પદવી ઘો સ્વામી આપણું.
! ૨ . સિદ્ધાંત સમુદ્ર સેહામણ, ગુણ રમણે અતિ રળીયામણે મતિ નાવા કરી અવગાહીયે, તસ અરથ અંભ નિત નાહીયે.
છે ૩૫ પઉમાવઈ દેવી ધરણરાય, પ્રણમે શ્રી પાસ નિણંદ રાય; લીલા લક્ષમી દ્યો લબ્ધિવંત, ધરણેન્દ્ર તુમ મુજ મન ખંત.
છે ૪ . | શ્રી નેમિનાથનું ચૈત્યવંદન છે રાજુલ વર શ્રી નેમનાથ, શામળીયો સારો; શંખ લંછન દશ ધનુષ્ય દેહ, મન મેહનગારે છે ૧ છે સમુદ્રવિજય રાય કુલ તિલે, શિવદેવી સુત પ્યારે, સહસ વર્ષનું આઉખું, પાળી સુખ કારો. ૨ છે ગિરનારે મુકિત ગયા એ, સૌરીપુરે અવતાર; રૂપવિજય કહે વાહ, જગજીવન આધાર છે ૩
| | સોળ સતીના નામ છે બ્રાહ્મી ચંદન બાલિકા ભગવતી રાજમતી દ્રૌપદી, કૌશલ્યા ચ મૃગાવતી ચ સુલભા સીતા સુભદ્રા શિવા; કુંતી શીલવતી નલય દયિતા, ચૂલા પ્રભાવત્યપિ, પદ્માવત્યપિ સુંદરી પ્રતિદિન, કુવંતુ મંગલ. જે ૧.