________________
૭૪ ૧૪- છે શ્રી સીમંધર સ્વામી સ્તુતિ છે શ્રી સીમંધર જગ ધણી, તુજ ભેટણ મુજ ખંત ઘણી; તુજ નામે દુર્ગતિ દૂર ટળે, સુખ સંપદા સઘળી આવી મળે.
છે. ૧ | જંબુ દ્વીપે રાજતા, ચાર જિનેશ્વર છાજતા; ઘાતકી આઠ જાણયે, પુષ્કર તે આઠ વખાણીયે. જે ૨૫ સમવસરણ જિન રાજતા, ગુણ પાંત્રીસ વાણીયે ગાજતા; વિહરમાન દીયે દેશના, અમૃત ધ્વનિ એક મના. . ૩ શ્રી સીમંધર શાસન રખવાલી, પંચાગુલી દેવી લટકાળી; સંઘ સકળને હિતકારી, કીર્નિચન્દ્રકહે તે સુખકારી. . ૪ ૧૫– ૫ શ્રી નેમિનાથની સ્તુતિ છે શ્રી ગિરનારે જે ગુણ નીલે, તે તરણ તારણ ત્રિભુવન તિલે; નેમિસર નમિયે તે સદા, સેન્ચે આપે સંપદા. . ૧ ઈદ્રાદિક દેવ જેહને નમે, દર્શન દીઠે દુઃખ ઉપશમે; જે અતીત અનામત વર્તમાન, તે જિનવર વંદુ વર પધાન.
અરિહતે વાણી ઉચ્ચારી, ગણધરે તે રચના કરી; પીસ્તાલીસ આગમ જાણીયે, અર્થ તેના ચિને આણીયે.
|| ૩ | ગઢ ગિરનારની અધિષ્ઠાયિકા, જિન શાસનની રખવાલિકા સમરું સા દેવી અંબિકા, કવિ ઉદયરત્ન સુખ દાયિકા.
૧ ૪