________________
૨૭૩ હું વંદુ વાશે વિહરમાન, તે કેવલ જ્ઞાની યુગ પ્રધાન સીમંધર સ્વામી ગુણ નિધાન, છત્યા જેણે કેહ, લેહ,
મેહ, માન. ૨. આંબા વન સમરે કેકીલા, મેહને વં છે જેમ મોરલા મધુકર માલતી પરિમલ રમે, તિમ આગમમાં મારું મન રમે.
છે ૩છે. જય લછિ શાસન દેવતા, રત્ન ત્રણ ગુણ જે સાધતા; વિમલ સુખ પામે તે સદા, સીમંધર જિન પ્રણમું મુદા.
૧૩– . શ્રી સિદ્ધાચલજી સ્તુતિ છે સિદ્ધાચલ સંઘ દ્ધા, ગિરનારના બિંબ ભરાવે; આબુજીના ચેલા થાશું, કાજો કાઢીને મેશે જાશું. મે ૧૫ મારી નેકારવાળી સારી, મારા મંત્ર ભલેરા ભારી; મારી તુમસું પ્રીતડી લાગી, મને મોક્ષે પહોંચાડે ભાઈ.
| | ૨ | મારે અવસરે વહેલા આવો, સુખ સંપત્તિ ઝાઝી લાવે; સાકરીયા મેવા છે મીઠા, મેં તે નજરે આદીશ્વર દીઠા.
(
૩ ૧.
સોગઠડા માંડેને સળ, નીલા પીલા ને રાતાચોળ; વચ્ચે મેલે પરવારી પાસા, જુઓ કર્મ તણા તમાસા.
.
૪
૧૮