________________
ર૭૨ સુકા સરોવર હંસજ મહાલે, પર્વત ઉડીને ગગન ચાલે, શિવ સુંદરી કહે વેલ ધડુકે, સાયર તતા જહાજ તે
અટકે છે ૩ છે પંડિત એહના અર્થ જ કહેજે, નહિ તે બહુશ્રુત ચરણે
રહેજો શ્રી શુભવીરનું શાસન પામી, ખાધા પીધાની ન કરે
ખામી. છે ૪૫ ૧૧- છે શ્રી રહિણીની સ્તુતિ | શ્રી વાસુપુજ્યજી પૂજીએ, જિન ચરણ તણા ફળ લીજીએ દેવી રાણી જય કરે, મનવાંછિત પૂરણ સુરત. ૧ છે પાંચ ભરત પાંચ ઐરવતા, પાંચ મહાવિદેહમાં વિચરતા; ત્રણ ચોવીશી બોંતેરા, જિન વીશ નમું જિન સુખકરા
- ૨ | ત્રિગડે બેઠા જિન ભણે, તિહાં વયણે કરી વખાણ કરે; જન લગી જિન વાણી વિસ્તરે, બાર પર્ષદા બેઠી
- ચિત્ત ધરે. . ૩ ! શાસન દેવી નામ પ્રભા, સંઘ સકલ સેહંકરા, વર વાચક મેઘ પવન મુદા, મેઘ ચંદ્ર હુવા સુખ સંપદા.
! ૪ - ૧૨- છે શ્રી સીમંધર સ્વામી સ્તુતિ છે મુજ આંગણે સુરતરૂ ઉગીયો, કામધેનુ ચિંતામણિ પુગી; સીમંધર સ્વામી જે મીલે, તે મનના મનોરથ સવિ ફલે