________________
૨૭૧
ઢીવાળી તે મહાપર્વ જાણીએ, મહાવીર થકી મન આણીએ, ગણણું ગણી છઠ્ઠ તપ જે કરે, લાભ વિજય સિદ્ધાઈ સંકટ હરે.
| | ૪ | ૯- છે શ્રી અધ્યાત્મ સમસ્યા સ્તુતિ | કાળે બેઠી એક સુડલી, તસ ચાંચ ન આવે; ચણ લેવાને કારણે, સમુદ્રમાં જવે. ડાળે બેઠી એક સૂડલી.
!! ૧ આપ વરણ લીલી નહીં, તરા ચાંચ છે લીલી; ચાંચે ઈંડાં મૂકતી, સાયરમાં ઝીલી, કાળે બેઠી એક સૂડલી.
| | ૨ | એરે ઈડા છાપ્યાં ઘણાં, પણ તે નવી ખૂટે એની ભકિત જે કરે, તેહના પાતિક છૂટે, ડાળે બેઠી એકસૂડલી;
|
| ૩ | હરખ વિજય પંડિત કહે, એ કેણ છે સૂડી, એને અર્થ જે કરે, તેની બુદ્ધિ છે રૂડી ડાળે બેઠી એક
સૂડલી. ૪ ૧૦-- છે શ્રી અધ્યાત્મ સ્તુતિ છે નારીજી મેટા ને કંથજી છેટા, વળતા લાવે પાણીના લેટા; પંજી વિના વેપારજ મોટા, કરતાં આવે ઘરમાં ટેટા.
|| ૧ | મેરૂ પર્વત હાથી ચડીઓ, કીડીની કુંકે હેઠે પડીએ, કીડીની વેલમાં હાથી પેઠે, હાથી ઉપર વાંદરે બેઠે.
તા ૨
નાથ મિલાવી મિક