________________
૫૫
સંસારની એને ન હતી રે માયા, અણગમતી તાપે આવતી
કાયા; પ્રીત પરાણે ના થાયરે સાહેલી મેરી, ને તે વવ ૮૫ માનવી એ તે મેટા રે મનના, પાડે નહીં કદી ભેદ જીવનના; દિલમાં દયા ઉભરાયરે સાહેલી મારી. છે તે વટ | ૯ આવીને કામ કર્યું ઉપકારી, પશુડા સંગાથે એણે મુજનેઉગારી; તુમથી નહિં સમજાયરે સાહેલી મેરી તે વા ૧૦૫ જાએ ભલે મારા ભ ભવના સ્વામી, તુમ પગલે નવું જીવન પામી, અંતરમાં અજવાળા થાય રે સાહેલી મેરી.
છે તે છે વટ | ૧૧
૭૮- | શ્રી આદિનાથ જિન સ્તવન ! ભક્ત વત્સલ પ્રભુ સાંભળે રે, એÍમે અરદાસ હે મહારાજ; છાંડતાં કીમ છૂટશે રે, અરે કાંઈ કરશો ખરા દિલાસા હે
જિનરાજ છે ભ૦ ૧ તુમ સરીખા સાહેબ તણી રે, જે સેવાનિષ્ફળ જાય હો મહારાજ લાજ કહે પ્રભુ કેહને રે; હવે સે વકનું શું જાય જિનરાજ.
! ભ૦ | ૨ | ગુણ દેખાડી હેલ રે, તે કેમ છેડે: છેડે રે મહારાજ; જિહાં જળધર તિડાં બયારે, પિયુ પિયુ કરી મુખ માંડે
હે જિનરાજ. ભ૦ ૩ લાખ ચોરાશી હું ભમ્યો રે, કાળ અનાદિ અનંત હે મહારાજ; મૂતિ દિઠી પ્રભુ તાહરીરે, ભાંગે છે ભવતણી ભ્રાંત હે
જિનરાજ ભ૦ ( ૪