________________
૨૫૪
૭૭-- | શ્રી નેમ રાજુલ સ્તવન છે તરણ વર પાછો જાય રે રાજુલબેની,તોરણથી વર પાછે જાય; માંડવેથી જાન પાછી જાય રે રાજુલબેની, તરણથી વર પાછા
જાય. # ૧ ઘણુંરે મનાવ્યું તોયે માને જરી ના, કેટ કેટલું કીધું તોયે કાને ઘરે ના; લાખ લાખ ઉપાયરે રાજુલ બેની.
તેરણ૦ મે ૨ એ નારી પ્રીતિ એણે નહીં પીછાની, સ્નેહની વાત તે એને નહીં સમજાણી; લાખેણું પલ વીતી જાય રે રાજુલ બેની.
છે તારણ છે કે આ - પશુડા પોકારે એનું કાળજું કે રાણે, નારીનું અંતર નહિં ઓળખાણું; કુમળી કળી કરમાયરે રાજુલા બેની.
| | તેરણ છે ૪ લડન તણી એણે વરમાળા તેડી, કેડભરી કન્યા તરછોડી માંડવામાં દીવડા બુઝાયરે રાજુલ બેની.
- તેરણ ૫ તરણથી વર ભલે જાય રે સાહેલી મેરી, તેરણથી વર ભલે જાય; માંડવેથી જાન ભલે જાય રે સાહેલી મારી, તારણથી વર
- ભલે જાય. છે ૬ દેશે નહી એને દેષ લગીરે, રાખશો ના કેઈરેષ લગીરે; - લેખ લખ્યા ના ભુંસાયરે, સાહેલી મેરી.
છે તરણ ૭ માં