________________
ર૫૩ બાર વરસેરે વીરજીએ તપ કર્યો, ને વલી તરજ પક્ષ બે કર જોડીરે સ્વામીને વિનવું, આગમ દે છે કે સાખ..
| | વલી | ૩ | - નવ માસીરે વીરજીની જાણવી, એક કર્યો ષટ માસ; . પાંચે ઉત્તેરે છ વલી જાણીયે, બારે એકેક માસ..
છે વલી ૪ છે. બોંતેર પાસખમણ જગદીપતા, છ દેય માસ વખાણ; તિન અઢાઈરે એ દેય દેય કિયા, દો દોઢ માસ તે જાણુ.
- જે વલી પ . ભદ્ર મહાભદ્ર સર્વતોભદ્ર જાણીયે, દે ચઉદશ દિન હોય; તેમાં પારણુંરે વીરજીએ નવિ કર્યું, એમ સોલે દિન હોય.
| | વલી૦. ૬ ત્રણ ઉપવાસેરે પડિમા બારમી, કીધી બારે વાર; દેસેં બેલારે વીરજીના જાણવા, એગણતી સ ઉદાર.
છે વલી | ૭ છે. નિત નિત ભજન વીરજીએ નવિકર્યું, ન કર્યો ચોથ આહાર; . 'થેડા તપમાંરે બેલે જાણીયે, તપ સઘળે ચોવિહાર.
છે વલી ૮ ! મનુષ્ય તિર્યંચ દેવે જે દીયા, પરિષહ સહ્યા અપાર; બે ઘડી ઉપર નિંદ નવિ કરી, સાડાબાર વર્ષ મઝાર..
| | વલી ! ૯ છે. ત્રણસેં પારણાં રે વીરજીનાં જાણવાં, ને વલી ઓગણપચાસ; એમ કરી સ્વામી કેવલ પામીયા, થાપ્યું તીરથ સાર
- r વલી મે ૧૦ છે.